MAUSAM Mobile App | India Meteorological Department (IMD)

MAUSAM Mobile App | India Meteorological Department (IMD) – The Post:__appeared first on– AVAKARNEWS – Mausam application

Aaj ka MAUSAM Mobile App

MAUSAM Mobile App | India Meteorological Department (IMD) : MAUSAM Mobile App of the India Meteorological Department (IMD), Ministry of Earth Sciences (MoES), Government of India to provide seamless and user-friendly access to weather products available on https://mausam.imd.gov.in/. Users can access observed weather, forecasts, radar images and be proactively warned of impending weather events. The app’s development and deployment is being led jointly by ICRISAT’s Digital Agriculture & Youth (DAY) team and Indian Institute of Tropical Meteorology (IITM) under the Monsoon Mission program of MoES.


MAUSAM Mobile App : India Meteorological Department, Ministry of Earth Sciences has taken various initiatives in recent years for improvement in dissemination of weather forecast and warning services based on latest tools and technologies. To further enhance this initiative, Ministry of Earth Sciences feels proud to launch the mobile App “Mausam” for India Meteorological Department.


Headlines:
Ministry of Earth Sciences launches Mobile App “Mausam” for India Meteorological Department on its Foundation Day Celebrations,Check Our Website to Know Upcoming New Jobs, Technology Tips, Helth Tips and General Info Updates, remain with us avakarnews Please share with your companions this Post,Keep visiting for more jobs and study material updates.


Name of App Mausam App (App)
  • Department/Ministry ICRISAT’s Digital Agriculture & Youth (DAY) team, IITM Pune and India Meteorological Department, Ministry of Earth Sciences (MoES), Govt of India
  • Objective To disseminate or give out weather-related information to the larger public in an easy manner
  • Target Beneficiary Indian citizens

5 Service of MAUSAM Mobile AppCURRENT WEATHER– Current temperature, humidity, wind speed and direction for 200 cities updated 8 times a day.
Information on Sunrise/ sunset and moonrise/ moonset are also given.
NOWCAST– Three hourly warnings of localized weather phenomena and their intensity issued for about 800 stations.Severe weather impacts will also be shown.
CITY FORECAST – Past 24 hours and 7 day forecast of weather conditions around 450 cities in India.
WARNINGS– Alerts issued twice a day for all districts for the next five days in colour code (Red, Orange and Yellow) to warn citizens of approaching dangerous weather.

📝 અતિવૃષ્ટિના કારણે નુકશાન થયું તે લોકો ને કેટલી સહાય મળશે તે જોવા માટે અહીંયા ક્લિક કરો.

 

Official Website: https://mausam.imd.gov.in/ahmedabad/


અતિભારે વરસાદની સ્થિતિમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો: જ્યારે તમે ઘરની અંદર હોવ ત્યારે શુ કરવું જોઈએ:
  • વીજળીથી ચાલતા ઉપકરણોથી દુર રહેવું.
  • તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરવો.
  • બારી-બારણા અને છતથી દુર રહેવું.
  • વીજળીના વાહક બને તેવી કોઇ પણ ચીજવસ્તુથી દુર રહેવું.
  • ધાતુથી બનેલા પાઈપ, નળ, ફુવારો, વોશ બેસીન વગેરેના સંપર્કથી દુર રહેવું.

આકાશીય વીજળી સમયે જો આપણે ઘરની બહાર હોઈએ તો:
  • ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે, જેથી તેનો આશરો લેવાનું ટાળવું તથા પશુઓને ઊંચા વૃક્ષો નીચે બાંઘવાનું ટાળવું.
  • આસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશરો લેવાનું ટાળવું.
  • ટોળામાં રહેવાને બદલે છૂટાછવાયા વિખરાઈ જવું.
  • મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય, આથી જરૂર પડે મજબૂત છતવાળા મકાનમાં આશ્રય મેળવો.
  • મુસાફરી કરતા હોવ તો વાહનમાં જ રહો, મજબૂત છતવાળા વાહનમાં રહો.
  • પાણી વીજળીને આકર્ષે છે, તેથી પુલ, તળાવો અને જળાશયોથી દુર રહો, પાણીમાં હોવ તો બહાર આવી જાવ.
  • ધાતુની વસ્તુઓ જેવી કે બાઈક, ઈલેક્ટ્રીક કે ટેલીફોનના થાંભલા, તારની વાડ, મશીનરી વગેરેથી દૂર રહો.

વીજળી પડવાની શકયતા:
  • જો તમારા માથાના વાળ ઉભા થઈ જાય, ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકી દેવા, આ બધા વીજળી ત્રાટકવાના ચિહ્નો હોવાથી આ પરિસ્થિતિઓમાં જમીન પર સૂવું નહીં અથવા તો જમીન પર હાથ ટેકવવા નહીં.

વિજળી/ઈલેકટ્રીકથી શોક લાગ્યા પછી:
  • લાકડા જેવી અવાહક વસ્તુ વડે શોક લાગનાર વ્યકિતને વીજપ્રવાહથી દૂર ખસેડી દેવા.
  • મેઈન સ્વીચ બંધ કરીને વીજપ્રવાહ બંધ કરી દેવો.
  • કરંટ લાગનાર વ્યકિત દાઝી ગયેલ હોય તો ઠંડું પાણી રેડવું.
  • કરંટ લાગનાર વ્યકિતના શ્વાસોચ્છવાસ તપાસી સીધા ડોકટરને જાણ કરવી.
  • દાઝેલા ભાગ ઉપર ચોંટી ગયેલ કપડાંને ઉખાડવું નહી.
  • આકાશીય વીજળીનો ઝટકો લાગે ત્યારે વીજળીનો આંચકો લાગેલ વ્યક્તિને જરૂર જણાય તો સી.પી.આર. એટલે કે કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપવો જોઈએ અને તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઇએ.
  • આકાશી વિજળી થતી હોય તે દરમ્યાન રાખવાની સાવચેતીઓ
  • વીજળી જોયા પછી ૩૦ની ગણતરી શરૂ કરવી, જો તમે ૩૦ની પહોંચતા પહેલા ગાજવીજ સાંભળશો, તો ઘરની અંદર જાઓ. ગર્જનાના છેલ્લા ક્ડાકા પછી ઓછામાં ઓછા ૩૦ મિનિટ પ્રવૃત્તિઓ સ્થગિત કરો.
  • ઈલેક્ટ્રીક વીજ ઉપકરણોને નુકસાન ન થાય તે માટે હંમેશા કામની સ્થિતિમાં અર્થીંગ રાખો.
  • વણવપરાતા પ્લગ પ્લાસ્ટીક કવરથી ઢાંકી દેવા.
  • ઈલેકટ્રીકના ઉપકરણો પાણીની લાઈન તથા ભેજથી દૂર રાખવા.
  • વિજળીના વાહકો વડે ઘરને આકાશી વિજળીથી સુરક્ષિત બનાવવું.
  • તંત્રની સુચના મુજબ સુરક્ષિત સ્થળે જતા રહેવું.
  • શોર્ટસર્કીંટથી વીજપ્રવાહ આપોઆપ બંધ થઈ જાય તેવી સ્વીચો વાપરવી.
  • ઘરમાં દરેકને મેઈન સ્વીચની જાણ હોવી જોઈએ.
  • ઈલેકટ્રીક કામના જાણકાર પાસે જ ઈલેકટ્રીક કામ કરાવવું.
  • ઈલેકટ્રીક કામ કરતી વખતે વિજળી અવાહક વસ્તુ ઉપર ઉભા રહેવું.
  • ભયાનક આકાશી વિજળી થતી હોય ત્યારે સુરક્ષિત મકાનમાં જતા રહેવું.
  • ભયાનક વિજળીના સંજોગોમાં ઝાડ નીચે ઉભા ન રહેવું.
  • તમામ ઈલેકટ્રીક ઉપકરણોના પ્લગ કાઢી લેવા.
  • ફીશીંગ રોડ કે છત્રી પકડી રાખવી નહી.
  • ઈલેકટ્રીક થાંભલા/ટેલીફોન થાંભલાને અડકવું નહી.
  • વીજળીથી ચાલતા ઉપકરણોથી દુર રહેવું.
  • તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરવો.
  • બારી-બારણા અને છતથી દુર રહેવું.
  • વીજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુથી દુર રહેવું.
  • ધાતુથી બનેલા પાઈપ, નળ, ફુવારો, વોશબેસીન વગેરેના સંપર્કથી દુર રહેવું.

Other Details of Mosam App Free: Updated: January 22, 2021
Size: 34M
Installs: 50,000+
Current Version: 1.42
Requires Android: 4.4 and up
Offered By: IMD – AAS
Developer: meghdoot.agro@imd.gov.

Conclusion:
You’re reading avakarnews — experts who break news about Google and its surrounding ecosystem, day after day. Be sure to check out our homepage for all the latest news. As well as exclusive offers on best recharge, popular mobiles. With the latest tech news and reviews from all over the world.

Thanks for visit this MAUSAM Mobile App Post, Stay connected with us for more Posts.

Post a Comment

Previous Post Next Post