"દીકરી.."
**************
સૌરાષ્ટ્ર ના એક ધાર્મિક સ્થળ પર દીકરી ના પિતા ગુજરી જતા આંખ માંથી ટપકતા આંસુ ની સાથે રસ્તા પર જઈ ને એ દીકરી એ એક ગાડી ને હાથ ઊંચો કરી ને ઉભી રખાવી...
ગાડી ઉભી રાખી એ ભાઈ નીચે ઉતરી ને એ દીકરી ને પૂછે છે..
" શું થયું છે બેટા.. ? "
રડતા રડતા એ દીકરી કહે છે.. " મારા પિતાજી નું અહીં અકસ્માત માં અવસાન થયું છે..અમને અમારા ઘરે મૂકી જાવ તો સારું.. "
સમજદાર માણસે એને એની ગાડી ની પાછળ બેસાડ્યા..
એ દીકરી આંસુ ભરેલ આંખે એના અવસાન પામેલા પિતા ના માથા પર હાથ ફેરવતી હતી...
એ ગામ માં ગયા ત્યારે એમના ઘરે તાળું મારેલ હતું.. ..મુકવા આવેલ માણસ ને ચાવી લઇ આવું એવું કહી ને એ દીકરી ત્યાંથી નીકળી ગઈ..
થોડા સમય પછી ગામના લોકોને ઘટના ની વિગત મળતા બધા એ મૃતદેહ ને બહાર કાઢ્યો..
તેમ છતાં ગાડી વાળા ભાઈ ઉભા રહ્યા હતા..
ગામના એક વડીલે પૂછ્યું.. તમેં કેમ હજુ સુધી રોકાણા છો..?
તેમણે કહ્યું.. " મોતને ભેટેલાં આ માણસ ની દીકરીને છેલ્લે નમન કરી ને જાવ.. "

દીકરી - Daughter

વડીલે આશ્ચર્ય થી પૂછ્યું " કોણ દીકરી ?? "
એ માણસે જવાબ આપ્યો " મારી સાથે રોડ થી લઇ ને ઘર ના આંગણા સુધી ગાડી માં બેસી ને આવી એની વાત કરું છું.. "
ફરી થી એ વડીલે પૂછ્યું..
" જોતા જ ઓળખી જાવ એને ?? "
એ માણસ બોલ્યો " હા ઓળખું ને.. "
આખરે તેને ઘર માં લઇ આવ્યા ને દીવાલ પર એ દીકરી નો ફોટો હતો એ બતાવી ને કહ્યું " આ દીકરી હતી ?? "
ગાડી વાળા ભાઈ એ કહ્યું " હા આજ દીકરી રોડ પર ઉભા રહી ને મને હાથ ઉંચો કરી ઉભા રાખી ને અહીં ઘર સુધી લાવી હતી.. "
ગામના વડીલે કહ્યું " આ દીકરી ગુજરી ગઈ એને 3 વરસ થઇ ગયા છે.. "
આ સાંભળતા જ ગાડી વાળા માણસના શરીર માંથી આછી ઝણઝણાટીની લહેરખી નીકળી ગઈ અને એને એ સ્તબ્ધ બની જોઈ રહ્યા,!! ... બધાની આંખ માં આંસુ હતા..
એને થયું ઓહ્...!! પિતા ને કઈ પણ થાય તો દીકરી ગમે તે રૂપ માં પહોંચી જ જાય છે મદદ કરવા..
એટલે જ તો કેહવાય છે.. " દીકરી ખરેખર વહાલ નો દરિયો જ છે.. " – અજ્ઞાત" (આ વાર્તાના લેખકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.)