બ્લેક મની .."
*************
હું એક ફોટો story કહીશ એટલે કે બતાવીશ જેનાથી કોઈનું પણ હર્દય દ્રવી ઉઠે ,પરંતુ સાથોસાથ દ્રવી ઉઠતા હર્દય નો ઉપાય છે : પ્રેમ ….તે પણ બતાવીશ ..ખાધું પીધું ને રાજ કર્યું એ અંત હોવાથી કોઈ શિકાયત નહી રહે .
**રનીકા** ફોટો સોર્સ: ભારતીય ફોટોગ્રાફર અર્જુન કામથસ્ટોરી: _____જેને શબ્દો સાથે મેં સાંકળી લીધી છે.
આ છે રનીકા : આપણે શ્યામળી કહીએ લોકો કાળી કહેતા

બાળપણ રમત માં વિતાવ્યું

પાપા ની પરી હતી એ

ને મમ્મી ની રાજદુલારી

યુવાન થઇ તો સંબંધ કરવા વાત ચલાવાઈ

પણ મળ્યો નકારો - ત્વચા ના વાન ને લીધે

હૃદય તૂટી ગયું હતું - રનીકા અને માતા-પિતાનું પણ

પિતાએ અલપ સલપ તમામ ઉપાયો કર્યા હતા,

ગોરી ચામડી કરવા

પણ કોઈ એ કંઈ હાંસલ ન કર્યું -ફરિયાદ કર્યા વિના પ્રકૃતિના ખોળામાં પહોંચી,

નિયતિએ આખરે તેને વર આપ્યું કહો કે વર આપ્યો .

બંને ના લગ્ન કરાવી દીધા____વાર્તા હવે શરૂ થાય છે..
રનીકાનો પતિ કહે છે કે:

પત્ની - એ ઘર ની તો લક્ષ્મી છે -
ને જો લક્ષ્મી એટલે મની એમ મનાતું હોય , તો મારી પત્ની રનીકા --- મારા માટે "બ્લેક મની" છે.
આસ્થા ના જય જીનેન્દ્ર 🙏હું ઇચ્છીશ કે આ ફોટોસ્ટોરી નો આ concept આપ સૌ થકી આગળ ચાલે ..