તંદુરસ્ત રહેવાના ૧૨૫- નિયમો (Tandurast Rahevana 125 Niyam)

#સવાસો _સોનાની_શિખામણ"
*********#તંદુરસ્ત રહેવાના ૧૨૫- નિયમો (ફેમિલી ગ્રુપમાં શેર કરવા જેવી પોસ્ટ)

AVAKARNEWS
તંદુરસ્ત રહેવાના ૧૨૫- નિયમો

(૧) યોગ, ભોગ અને રોગ આ શરીર ની ત્રણ અવસ્થા છે
(૨) શરીરમાં લકવા સોડિયમની કમી થી થાય છે.
(૩) હાઈ બીપી માં સુતા પહેલા અને સ્નાન કરતા પહેલા એક ગ્લાસ પાણી અવશ્ય પીવો.

(૪) હાઈ બીપી વાળા એ સ્નાન કરતી વખતે નાહ્વાના પાણીમાં થોડું સાદુ મીઠું નાખેલા પાણી થી સ્નાન કરો.

(૫) જેને લો બીપી રહેતું હોય તેણે પીવાના પાણીમાં સૈધવ નમક નાખીને પાણી પીઓ.

(૬) ખૂંધ નીકળવાવાળી વ્યક્તિને ફોસ્ફરસની કમી છે.

(૭) કફ ફોસ્ફરસની કમિ થુ જ બગડે છે ફોસ્ફરસની પૂર્તિ કરવા માટે ગોળ અને મધ ખાવાનું રાખો.

(૮) દમ અને અસ્થમા સલ્ફરની કમી બતાવે છે.

(૯) સિઝેરિયન ઓપરેશન આયર્ન અને કેલ્શિયમની કમી બતાવે છે.

(૧૦) દિવસ આથમ્યા પછી આલ્કલાઇન વસ્તુ ખાવી.

(૧૧) દિવસ ઊગ્યા પછી એસિડિક તત્વો તમામ જાતના ફળ, ખમણ ઢોકળા અને આથેલી વસ્તુ ઓ ખાવા.

(૧૨) વારંવાર બગાસા આવવી ઓક્સિજનની કમી બતાવે છે.

(૧૩) હાડકચર તાવમાં સવારમાં જે કોઈ જ્યુસ પીઓ એમાં સંચળ નમક નાખીને આદુ નાખીને પીઓ. 

(૧૪) તાંબાના લોટા નું પાણી સવારમાં ઉભા ઉભા અને ખુલ્લા પગે ક્યારેય નહીં પીવું. નીચે બેસીને અને ચપ્પલ પહેરીને પછી જ પીવું.

(૧૫) ઉભા ઉભા પાણી પીવાથી કિડની ખરાબ થાય છે.

ઉભા ઉભા ઉંચેથી ધાર કરીને પાણી પીવાથી શરીરને ભયંકર નુકસાન થાય છે.

(૧૬) પાણીયારામાં ગ્લાસ રાખવાનું છોડો લોટો અથવા ઢબુડી થી પાણી પીવાનું રાખો.

(૧૭) લોટા થી પીધેલું પાણી સરળતાથી પચી જાય છે જ્યારે ગ્લાસથી પીધેલું પાણી તેમને તેમ પડી રહ્યું હોય છે. પેટમાં ભારે લાગે છે.

(૧૮) અસ્થમાં માડાયાબિટીસ કે કેન્સરમાં શરીરને ઘાંટા રંગની વનસ્પતિઓ ફાયદા કારક જણાય છે.

(૧૯) વાસ્તુશાસ્ત્રની અનુસાર જે ઘરમાં જેટલા ખુલ્લા સ્થાન હોય એ ઘરના માણસો એટલા જ ખુલ્લા દિમાગ અને હૃદયવાળા હોય છે.

(૨૦) પરંપરાઓ ત્યાં જ વિકસિત થાય છે જ્યાં જળવાયુ અને પર્યાવરણનો નૈસર્ગિક અનુસાર વ્યવસ્થા નો વિકાસ થયેલો હોય.

(૨૧) પથરી માટે અર્જુન છાલ નો ઉકાળો પીવાનું રાખો લગભગ પથરી પેશાબ વાટે નીકળી જશે.

(૨૨) આર .ઓ. નું પાણી ક્યારેય ન પીવે અને પીવું હોય તો તેમાં મિનરલ્સ એડ કરીને પછી જ પીવું.

(૨૩) કુવાનું પાણી મળે તો સૌથી સારું તે પાણી પીવા માટે રાખો.

(૨૪) વરસાદનું બારે મહિના નું પાણી સંગ્રહાયેલું પાણી સૌથી સારું.

(૨૫) પાણી સાફ કરવા માટે સરગવાની સિંગોનો ઉપયોગ કરો.

(૨૬) સૂઈને ઉઠતી સમયે હંમેશા જમણા પડખે થઈને જ ઊભા થાવ.

(૨૭) નાકના નસકોરામાં શ્વાસ જોઈ લો. જે બાજુથી શ્વાસ ચાલુ હોય તે પડખેથી પડખું ફેરવીને પછી ઊભા થાવ.

(૨૮) નીચે પેટ રાખીને સૂવાની આદત રાખવાવાળી વ્યક્તિઓ ને હર્નિયા પ્રોસ્ટેટ અને એપેન્ડિક્સની સમસ્યા ઊભી થાય છે.

(૨૯) હમેશા ભોજન કરતી વખતે પૂર્વ દિશા તરફ મોં રાખીને બેસો.

(૩૦) વાંચવા લખવા ભણવા માટે ઉત્તર દિશામાં મો રાખીને વાંચો.

(૩૧) એચડીએલ વધારે થવાથી વજન ઘટે છે અને એલ ડી એલ અને વી એલ ડી એલ કમ થાય છે. 

(૩૨) ગેસની સમસ્યા હોય તેવી વ્યક્તિઓએ પોતાના ભોજનમાં અજમાનો વધુમાં વધુ ઉપયોગ કરો.

(૩૩) ખાંડ બનાવતી વખતે સલ્ફર વપરાય છે જે સલ્ફર ફટાકડામાં વાપરી શકાય છે આ સલ્ફર શરીરમાંથી બહાર નીકળી શકતો નથી તેથી ખાંડ ખાવાવાળાને પિત્ત વધી જાય છે.

(૩૪) ખાંડમાં સુક્રોઝ હોય છે અને સુક્રોઝ નું પાચન થતું નથી જ્યારે ફળ ફૂલોમાં ફ્રુક્ટોજ હોય છે. ફ્રુકટોજ નું આરામથી પાચન થઈ જાય છે.

(૩૫) વાયુ વિકૃત થવાના કારણે નીંદર ઓછી થઈ જાય છે.
(૩૬) કફને વિકૃત થવાથી વ્યક્તિ કામાસકત બને છે.
(૩૭) કફની વિકૃતિથી શરીરમાં આળસ વધે છે.
(૩૮) કફની વિકૃતિથી શરીર વજનદાર બને છે.

(૩૯) કફના બગાડ થી‌ આંખોની બીમારી મોતિયો જામર ગ્લુકોમાં કે આખો લાલ થઈ જવી વગેરે લોકો કફની વિકૃતિથી થાય છે. 

(૪૦) કફની વિકૃતિથી ભણવામાં ઠોઠ પણુ આવે છે કે પિત્તની વિકૃતિથી અભ્યાસ કરવાનો શોખ જાગે છે.

(૪૧) સાંજના સમયે વાયુ શામક ચીજો ખાવી જોઈએ.

(૪૨) સવારમાં ચાર વાગે અવશ્ય ઉઠી જવું જોઈએ.

(૪૩) જે લોકોને હાર્ટ અટેક થી બચવું હોય તો સાડા ત્રણથી સાડા ચાર વાગ્યાની વચ્ચે અવશ્ય ઉઠી જવું અને આ સમયે ઉઠનાર વ્યક્તિને જિંદગીમાં ક્યારેય હાર્ટ એટેક આવશે જ નહીં તેની ખાતરી રાખવી.

(૪૪) સુતી વખતે બ્લડપ્રેશર સામાન્ય રહેતું હોય તેના કરતાં હંમેશા ઓછું રહે છે.

(૪૫) વ્યાયામ :- વાયુના રોગીઓને માટે માલિશ પછી વ્યાયામ કરવો જોઈએ, પીત્તની બીમારી વાળા વ્યક્તિઓએ વ્યાયામ પછી માલિશ કરવાથી ફાયદો રહે છે. કફ પ્રકૃતિ વાળી વ્યક્તિઓએ સ્નાન કર્યા પછી માલિશ કરવું જોઈએ.

(૪૬) ભારત દેશની જળવાયુ વાયુ પ્રકૃતિની છે દોડવાની જગ્યાએ સૂર્ય નમસ્કાર કરવાથી વધારે ફાયદો થશે.

(૪૭) જે બહેનો ઘરનું તમામ કામ કરતા હોય તેવી બહેનો ને હેલ્થ સેન્ટરમાં જવાની કે જીમ કરવાની કોઈ જરૂર જ નથી.

(૪૮) નીંદર કરવાથી પિત્ત શાંત થાય છે.
(૪૯) માલિશ કરવાથી વાયુ શાંત થાય છે.
(૫૦) ઉલટી કરાવવાથી કફ શાંત થાય છે.
(૫૧) નકોરડો ઉપવાસ કરાવવાથી તાવ શાંત થાય છે.

(૫૨) ભારે વસ્તુઓ ખાવાથી શરીરમાં બ્લડ પ્રેશર વધારે છે. #- @આવકાર™

(૫૩) દુનિયામાં સૌથી વધુ વૈજ્ઞાનિકો ઓછામાં ઓછું ભણેલા જ થયેલા છે ન્યુટન આઠમા ધોરણમાં ફેલ થયેલો અને આઈન્સ્ટાઈન નવમા ધોરણમાં ફેલ થયેલો.

(૫૪) માંસ ખાવાવાળાના શરીરમાં એસિડ ઉત્પન્ન કરે છે તેથી તેવો એસીડ અંતઃસ્ત્રાવો પેદા કરતી ગ્રંથિઓ ને ખૂબ જ નુકસાન થાય છે.

(૫૫) તેલ હંમેશા ઘાટું તેલ ખાવું લાકડાની કાચી ઘાણી થી પેલાયેલું તેલ મળે તો સૌથી સારું.

(૫૬) દૂધ હંમેશા પાતળું પીવું જોઇએ.

(૫૭) છાલવાળી જ દાળ બનાવવાની તેનાથી કોલેસ્ટ્રોલ હંમેશા ઘટતા જશે.

(૫૮) જ્યારે લોહીમાં કોલેસ્ટ્રોલ વધી જાય છે ત્યારે ઇન્સ્યુલિન લોહીમાં ભળી શકતું નથી બ્લડ સુગર નો સંબંધ ગ્લુકોઝ સાથે છે.

(૫૯) ડાયાબિટીસ નો સબંધ ગ્લુકોઝ સાથે નથી પરંતુ કોલેસ્ટ્રોલ સાથે છે.

(૬૦) જેને વાઈ આવતી હોય તેને એમોનિયા અથવા ચૂનાની ગંધ સુન્ઘાડવી જોઈએ

(૬૧) માથાના દુખાવામાં ચપટી નવસાર અને આદુના રસ મિક્સ કરીને રોગીને સૂંઘાડો.

(૬૨) જમ્યા પહેલા મીઠાઈ ખાવાથી અને જમ્યા પછી ખાટા ફળો ખાવાથી સુગરની અસર નહીં થાય.

(૬૩) ભોજન કરતા પહેલા અડધા કલાક પહેલા ગ્રીન સલાડ ખાવા જોઈએ #- @આવકાર™

(૬૪) ટ્રેસ અને ટેન્શનમાં લોહતત્વ, કેલ્શિયમ તત્વ અને ફોસ્ફરસ તત્વો ની કમી થઈ જાય છે.

(૬૫) દેશી ગોળ અને જામફળ ખાવાથી સલ્ફરની કમી દૂર થાય છે.

(૬૬) પીળાસ પડતા કેળામાં લોહ તત્વ ઓછું અને કેલ્શિયમ વધારે હોય છે.

(૬૭) જ્યારે લીલાશ પડતા કેળામાં કેલ્શિયમ તત્વો ઓછું અને ફોસ્ફરસ વધારે હોય છે.

(૬૮) જ્યારે લાલાશ પડતા તાંબાના કલર વાળા કેળામાં કેલ્શિયમ ઓછું અને લોહ તત્વ વધારે હોય છે.

(૬૯) દરેક લીલી વનસ્પતિમાં કે ફળ ફૂલમાં ફોસ્ફરસ વધું હોય છે.

(૭૦) જે લીલી વસ્તુ પીળી થઈ જતી હોય તેમાં કેલ્શિયમ વધારેમા વધારે હોય છે.

(૭૧) નાના નાના કેરાલીયન કેળામાં સૌથી વધારે કેલ્શિયમ હોય છે.

(૭૨) રસોળીને ઓગાળવા માટે ની દવા ચુનામાંથી જ બને છે.

(૭૩) વિટામીન એ-થી માંડીને- ઈ સુધી ના કમળાના પ્રકારમાં ચુનો સૌથી સારું કામ આપે છે.

(૭૪) લોખંડની કોઈ પણ ચીજ લાગી જાય તો ધનુરવા વિરોધી હાઈપેરીયમ 200 ના બે બે ટીપા 10 -10 મિનિટે ત્રણ વખત આપવાથી ધનુર વા નહીં થાય #- @આવકાર™

(૭૫) જ્યાં મૂઢમાર લાગેલો હોય અથવા તો લોહી ગંઠાઈ ગયેલું કે જામી ગયેલું હોય તેવી જગ્યાએ... નેત્રમસલ્ફ બે બે ટીપા 10 -10 મિનિટે ત્રણ વખત આપવા થી સારું થઈ જશે.

(૭૬) જાડિયા લોકોને વજન ઘટાડવા માટે ત્રિફળા આપવું જોઈએ અથવા ત્રીકટુ મધ સાથે દિવસમાં ત્રણ ચાર વખત ચટાડવું જોઈએ

(૭૭) અસ્થમા માં નારિયેળ આપો નારિયેળનું ફળ હોવા છતાં તે આલ્કલાઇન છે તજ ગોળ અને નાળિયેર આપો.

(૭૮) ચુનો વાળને મજબૂત કરે છે અને આંખની રોશની વધારે છે.

(૭૯) ચામડી ઉપર દૂધ ઘસીને લગાડવાથી શરીરના રોમે રોમના છિદ્રોમાં થી દૂધના કારણે કચરો નીકળી જાય છે તેથી તો દુધ થી નાહ્વા થી શરીરની તંદુરસ્તી વધારે સારી રહે છે.

(૮૦) ગાયનું ઘી સૌથી વધારે પિત્તનાશક છે અને પછી કફનો નાશ કરે છે અને છેલ્લે વાયુનો નાશ કરે છે.

(૮૧) જે ભોજનમાં સૂર્યનો પ્રકાશ અને હવાનો સ્પર્શ ન થયેલો હોય તેવી કોઈ પણ રાંધેલી ચીજ ખાવી ન જોઈએ.

(૮૨) ગૌમુત્રનો અર્ક આંખમાં ક્યારેય નહીં નાખવાનો પરંતુ તાજુ ગૌમૂત્ર ના ટીપા આંખમાં નાખી શકાય

(૮૩) ગાયના દૂધમાં ઘી મેળવીને પીવાથી કફ થવાની સંભાવના ઘટી જાય છે પરંતુ જો ખાંડ મેળવીને પીવામાં આવે તો કફ વધુમાં વધુ થઈ જાય છે.

(૮૪) બહેનોને માસિક દરમિયાન વાયુ વધી જાય છે આવા ત્રણ ચાર દિવસ બહેનોએ ઊંધું સુવાથી ફાયદો રહે છે.

(૮૫) જેનાથી ગર્ભાશય ફૂલિઈ જવાની સંભાવના ઘટી જાય છે.

(૮૬) માસિક દરમિયાન દર્દની સ્થિતિમાં ગરમ પાણીમાં દેશી ઘી બે ચમચા નાખીને પીવાનું ચાલુ રાખે.

(૮૭) રાત્રિના સમયે બટાટા ખાવાથી વજન વધે છે. #-@આવકાર™

(૮૮) ભોજન કર્યા પછી વજ્રાસનમાં બેસવાથી વાયુ નિયંત્રિત રહે છે.

(૮૯) જમ્યા પછી દાતાવાડી કાસકીથી માથું ઓળવાનું રાખો જેનાથી વાળ કાળા રહેશે સફેદ થશે નહીં

(૯૦) અજમો અપાન વાયુને વધારે છે જેનાથી પેટની સમસ્યા દૂર થાય છે.

(૯૧) જો પેટમાં કબજિયાત જેવું લાગતું હોય તો આદુના રસમાં થોડું લીંબુ અને સિંધવ નમક નાખીને જમતા પહેલા અડધો કલાક પહેલા ત્રણ ચાર ચમચી પીવાનું રાખો

(૯૨) કબજીયાત જેવી અવસ્થામાં સવારમાં હુંફાળું પાણી પીને થોડો સમય પગની એડીઓથી ચાલવાનું રાખો તો પેટ સાફ થઈ જશે.

(૯૩) ખૂબ જ ચાલવાથી થાક લાગી ગયા પછી જમણા પડખે સુવાથી ફાયદો રહેશે. #- *@આવકાર™ 7878222218*

(૯૪) જો દિવસમાં જ જમણા પડખે અને રાત્રિમાં ડાબા પડખે સુવાથી થાક અને શારીરિક પીડા કમ થાય છે.

(૯૫) કેલ્શિયમ વગર અથવા કેલ્શિયમની કમી થી કોઈપણ પોષક તત્વ પોતાનું પૂરું કામ કરી શકતું નથી

(૯૬) તંદુરસ્ત વ્યક્તિ પાંચ જ મિનિટમાં સૌચક્રિયા કરી લે છે.

(૯૭) ભોજન કરતા સમયે ઓડકાર આપના ભોજનને પૂર્ણ અને આંતરડાની સંતુષ્ટીનો સંકેત બતાવે છે.

(૯૮) સવારના નાસ્તામાં ફળ બપોરના નાસ્તામાં દહીં અને રાત્રિના ખાવામાં દૂધ નું સેવન કરવું જોઈએ.

(૯૯) રાતના સમયે ક્યારે વધુ પડતી પ્રોટીન વાળી વસ્તુઓ ખાવી ન જોઈએ દાખલા તરીકે દાળ પનીર રાજમાં વગેરે ન ખાવા જોઈએ.#- @આવકાર™

(૧૦૦) ટોયલેટમાં અને ભોજન કરતી વખતે હંમેશા મોઢું બંધ રાખવું અથવા તો બોલવાનું બિલકુલ એક શબ્દ પણ ન બોલવું અને ટીવી જોવાનું ટાળવું

(૧૦૧) માસિક ચક્ર દરમિયાન સ્ત્રીઓએ ઠંડા પાણીથી દૂર રહેવું જોઈએ અને અગ્નિથી પણ દૂર રહેવું. મતલબ આ ચાર દિવસ બિલકુલ અછૂત થઈને રહેવું કોઈને અડકવું પણ નહીં અને કોઈ પણ કામ કરવું પણ નહીં સ્નાનપણ નહીં કરવાનું, ચાર દિવસ પૂરા થયા પછી હુંફાળા લીમડાના પાન વાળા ગરમ પાણી થી સ્નાન કરવું જોઈએ.

(૧૦૨) જે બીમારી જેટલા સમયમાં આવે છે તેટલા સમયમાં તેને કાઢતા સમય લાગે છે.

(૧૦૩) જો બીમારી શરીરની અંદરથી જ આવી હોય તો અંદરના રસ્તેથી જ શરીરને બહાર કાઢવી પડે.

(૧૦૪) એલોપેથી વિજ્ઞાને એક જ વસ્તુ આપી છે દર્દ થી રાહત

(૧૦૫) એલોપેથિક વિજ્ઞાનના ડોક્ટરોએ આપેલી દવાઓના કારણે જ લોકોની કિડની લીવર આંતરડું હ્રદય ખરાબ થઈ જાય છે. એલોપેથી એક બીમારી દબાવે છે બીજી ૧૧ બીમારીઓ પેદા કરે છે.

(૧૦૬) ખાવાની વસ્તુમાં ક્યારેય ઉપરથી નમક ન છાંટવું જોઈએ તેનાથી બ્લડ પ્રેશર વધી જાય છે.

(૧૦૭) રંગો દ્વારા ચિકિત્સા કરવાથી ઇન્દ્રધનુષને સમજી લેવાથી પહેલા જાંબુડીયા રંગની પછી લીલા રંગની અને અંતમાં લાલ રંગની ચિકિત્સા કરવી અથવા લેવી.#- @આવકાર™

(૧૦૮) નાના બાળકોએ સૌથી વધારે સમય સુવું જોઈએ કારણ કે કફની પ્રવૃત્તિ થશે. બહેનોએ પણ પુરુષ કરતાં વધારે આરામ કરવો પડે અને કરવો જોઈએ

(૧૦૯) જે લોકો સૂર્યોદય થયા પછી ઊઠે છે એમને પેટમાં ભયંકર બીમારીઓ હોય છે કારણ કે આંતરડું પોતે મળને ખાવા લાગે છે. આતરડું મળને ચૂસી જાય છે. એટલે સૂર્યોદય પહેલા ઉઠો તો આંતરડામાંથી મળ સરળતા થી નીકળી જશે ને સાફ થઈ જશે તો જ તંદુરસ્તી પ્રાપ્ત થશે્

(૧૧૦) શરીરમાંથી ગંદકી નીકાળીયા વગર સ્વાસ્થ્ય મેળવવાની કલ્પના નિરર્થક છે. શક્ય જ નથી, આપણા શરીરના મલ મૂત્રમાં પ % ટકા, કાર્બન ડાયોક્સાઇડ છોડવા માટે 22%, પરસેવો નીકળવા માટે 70% શરીરમાંથી વિજાતીય તત્વો નીકળે છે.

(૧૧૧) ચિંતા ક્રોધ અને ઈર્ષા કરવાથી ખરાબ હોર્મોન્સ નું નિર્માણ થાય છે જેનાથી કબજિયાત આવાસિર અજેરણ અને અપચો બ્લડ પ્રેશર થાઇરોડ ની સમસ્યા ઉત્પન્ન થાય છે.

(૧૧૨) ઉનાળાની ગરમીમાં બેલ ફળ ગુલકંદ તરબૂચ ટેટી વગેરે ખાવી જોઈએ.

(૧૧૩) શિયાળામાં સફેદ મુસળી સૂંઠનો પ્રયોગ કરવો જોઈએ #- @આવકાર™

(૧૧૪) ડીલીવરી પછી માનું પીળું દૂધ બાળકોની પ્રતિરોધક ક્ષમતા માં 10 ગણો વધારો કરે છે બાળકોને બીજા કોઈપણ ટીપા કે રસી પિવડાવવાની જરૂર જ નથી

(૧૧૫) શિયાળાની રાતમાં હોઠ ઉપર અને ચેહરા ઉપર દેશી મધ લગાડીને સુવુ જેનાથી ત્વચામાં નીખાર આવશે.

(૧૧૬) દુનિયામાં કોઈ પણ ચીજ નકામી નથી બસ આપણે ઉપયોગ કરતા આવડવું જોઈએ.

(૧૧૭) પોતાના દુઃખો દૂર કરવા માટે બીજાના દુઃખને દૂર કરે તેમને જ મોક્ષનો અધિકાર મળે છે.

(૧૧૮) સુવાના અડધા કલાક સમય પહેલા પાણીનું સેવન કરવાથી વાયુ નિયંત્રિત થાય છે. લકવા કે હાર્ટ એટેકના ખતરા થી બચી શકાય છે.

(૧૧૯) નાહ્યા પહેલા અને ભોજન પછી પેશાબ કરવાથી બ્લડ પ્રેશર નોર્મલ રહે છે.

(૧૨૦) આકરા તાપમા ચાલ્યા પછી કે શારીરિક શ્રમ કર્યા પછી ટોયલેટ ગયા પછી તરત જ ક્યારેય પણ પાણી ના પીવું જોઈએ

(૧૨૧) ત્રિફળા અમૃત છે જેનાથી વાત પિત્ત અને કફ ત્રણેયની વિકૃતિની શાંતિ થાય છે. #- @આવકાર™

(૧૨૨) આ ઉપરાંત ભોજન પછી ચુના કાથા વાળું પાન ખાવાથી મોઢામાં લાળ પેદા થાય છે. શરૂઆતમાં ડાબી સાઈડમાં ડોક મરડીને એક વખત થૂકીનાખો બીજી વખત જમણી સાઈડ માં ડોક મરડીને થૂકી નાખો પછી જે કંઈ લાળ નીકળે તે તમામ લાળ ગળે ઉતારી નાખો.

(૧૨૩) આખી દુનિયામાં મોંઘામાં મોંઘી વસ્તુ આપણી પોતાની લાળ જ છે.

(૧૨૪) જે પ્રકૃતિએ આપણને આપેલી અનમોલ ભેટ છે એ ક્યારેય પણ ફાલતું થૂકવાનું ના રાખો.

(૧૨૫) દુનિયામાં એક પણ જાનવર થૂંકતું જ નથી તેની નોંધ લેશો એક માત્ર માણસ જાતનું જાનવર જ થૂંકી રહ્યું છે અને તેથી જ માણસોને વધુમાં વધુ બીમારીઓ લાગુ પડે છે.
                                🌺🌺🍂🍂🖊️અજ્ઞાત"

Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આરોગ્ય અને પ્રકૃતિ વિશેની માહિતી, સરકારી યોજના, હળવી મનોરંજન પોસ્ટ જેવી લોકોપયોગી પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺🌺🌺

Post a Comment

Previous Post Next Post