પીજી હાઉસ - સંપૂર્ણ નવલકથા

Related


"પીજી હાઉસ"

એક રોમાંચક અને રહસ્યથી ભરપૂર સંપૂર્ણ પારિવારિક ગુજરાતી નવલકથા પીજી હાઉસના બધા જ પ્રકરણો એકસાથે અહીંથી વાંચો. – નવલકથાના અનુક્રમ જોવા માટે આ આખું પેજ નીચે સુધી ચેક કરશો.

પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા - લેખક અશ્વિન રાવલ (અમદાવાદ)

વાચક મિત્રો "પીજી હાઉસ" પણ આપણે અગાઉ વાંચેલ નવલકથાઓની જેમ ખુબ જ રસપ્રદ બની રહેશે જેના દરેક પ્રકરણ આપને અંત સુધી જકડી રાખશે, આ એક એવી કહાની જે અનેક રહસ્યોથી ભરપૂર છે. પૂર્વજન્મના તાણાવાણા સાથે ગૂંથાયેલી આ નવલકથા પણ સુક્ષમજગતના રહસ્યોથી ભરપૂર છે, શું છે પૂર્વજન્મનું રહસ્ય!!? ....જાણવા માટે નીચે આપેલા પ્રકરણો પર ક્લિક કરી એક પછી એક વાંચવાનું શરૂ કરી શકો છો.👇
પ્રકરણ ૧પ્રકરણ ૨પ્રકરણ ૩પ્રકરણ ૪પ્રકરણ ૫પ્રકરણ ૬પ્રકરણ ૭પ્રકરણ ૮પ્રકરણ ૯પ્રકરણ ૧૦પ્રકરણ ૧૧પ્રકરણ ૧૨પ્રકરણ ૧૩પ્રકરણ ૧૪પ્રકરણ ૧૫પ્રકરણ ૧૬પ્રકરણ ૧૭પ્રકરણ ૧૮પ્રકરણ ૧૯પ્રકરણ ૨૦પ્રકરણ ૨૧પ્રકરણ ૨૨પ્રકરણ ૨૩પ્રકરણ ૨૪પ્રકરણ ૨૫પ્રકરણ ૨૬પ્રકરણ ૨૭પ્રકરણ ૨૮પ્રકરણ ૨૯પ્રકરણ ૩૦પ્રકરણ ૩૧પ્રકરણ ૩૨પ્રકરણ ૩૩પ્રકરણ ૩૪પ્રકરણ ૩૫પ્રકરણ ૩૬પ્રકરણ ૩૭પ્રકરણ ૩૮પ્રકરણ ૩૯પ્રકરણ ૪૦પ્રકરણ ૪૧પ્રકરણ ૪૨પ્રકરણ ૪૩પ્રકરણ ૪૪પ્રકરણ ૪૫પ્રકરણ ૪૬પ્રકરણ ૪૭પ્રકરણ ૪૮પ્રકરણ ૪૯પ્રકરણ ૫૦પ્રકરણ ૫૧પ્રકરણ ૫૨પ્રકરણ ૫૩પ્રકરણ ૫૪પ્રકરણ ૫૫પ્રકરણ ૫૬પ્રકરણ ૫૭પ્રકરણ ૫૮પ્રકરણ ૫૯પ્રકરણ ૬૦પ્રકરણ ૬૧પ્રકરણ ૬૨પ્રકરણ ૬૩પ્રકરણ ૬૪પ્રકરણ ૬૫પ્રકરણ ૬૬પ્રકરણ ૬૭પ્રકરણ ૬૮પ્રકરણ ૬૯પ્રકરણ ૭૦પ્રકરણ ૭૧પ્રકરણ ૭૨પ્રકરણ ૭૩

  અમુક પ્રકરણ વાંચ્યા બાદ આ નવલકથા વિશે આપના અભિપ્રાય નીચે આપેલ કૉમેન્ટ બોક્સ માં આપતા રહેશો. ...✍🏻🙏😊 ...નીચે આપેલા શેર બટનથી આ નવલકથા આપના ફેમિલી ગ્રુપમાં વાંચવા માટે મોકલી શકો છો.!!

4 Comments

Thank you so much for your feedback 😊

  1. P G House khub saras navalkatha che devak8 ane dev khub saras thanks for giving good things and thoughts to readers and please give one naval katha every week thanks again for giving good gujrati sahitya in avatar website

    ReplyDelete
  2. P.G. house ...
    હમેશ મુજ બહુજ સરસ નવલકથા.આજ જે પૂર્ણ કરી...સરસ આધ્યાત્મિક અને સાત્વિક વાર્તા..નવી વાર્તા જલદીથી શેરુ કરો પ્લીઝ....

    ReplyDelete
  3. અશ્વિન રાવલ સાહેબની બધી જ નવલકથા વાંચીને હું એક પ્રામાણિક રિવ્યુ (અભિપ્રાય) આપું છું, આશા છે કે તમે આ રિવ્યુને હકારાત્મક રીતે લેશો.

    બધી જ નવલકથાઓમાં ફક્ત પાત્રો બદલાયા છે, પણ વાર્તાનું હાર્દ એ જ છે કે દરેક વ્યક્તિએ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ.
    બધી નવલકથાની સ્ટોરી લાઇન લગભગ સમાન છે:
    હીરો કાં તો ગરીબ હોય અથવા પૈસાદાર હોય,
    એક ગુરુ હોય અને તેમની ઉપર એક સુપર ગુરુ હોય.
    વાર્તામાં રાજકોટ અને જામનગરના ઠાકર થાળનો ઉલ્લેખ હોય
    અને મુંબઈની નવી નવી હોટેલોના નામ જાણવા મળે.
    હીરોને ગુરુજી દીક્ષા આપે, સુપર ગુરુજી તેમને સૂક્ષ્મ અવસ્થામાં લઈ જાય અને આગલા જન્મની યાદ અપાવે.

    એક હિરોઈન હોય જે હીરોને ખૂબ પ્રેમ કરે પણ લગ્ન ના કરી શકે, અને જો બીજી સાથે લગ્ન કરે તો તે બીજા કોઈની હોય, વગેરે વગેરે.

    આ ચારેય નવલકથામાં નવું કશું નથી, બે નવલકથામાં શાંતિકુંજનું વર્ણન છે.

    પણ એક હકારાત્મક વાત એ છે કે એમની ચારેય નવલકથા વાંચીને હું પોતે ગાયત્રી મંત્રની ૩ માળા કરતો થઈ ગયો છું.

    ReplyDelete
  4. Superb unbelievable fantastic story,my vision of life and. Karma. Opinion is totally chage, vadil bhai aap khub saras kam karo cho.
    My hobby for reading, aap puri karo cho. My spouse is CKD patients, I am also suffer from so many problems ,so my time pass with reading ur stories🙏🙏🙏

    ReplyDelete
Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."