“લાલની રાણીનું આધારકાર્ડ”
એક રોમાંચક, રસપ્રદ અને સસ્પેન્સ લઘુનવલ "લાલની રાણીનું આધારકાર્ડ" ના બધા જ પ્રકરણો એકસાથે અહીંથી વાંચો.
નોંધ: આ નવલકથાના અનુક્રમ જોવા માટે આ આખું પેજ નીચે સુધી ચેક કરશો.
લાલની રાણીનું આધારકાર્ડ - લેખક: વિજયભાઈ રાવલ
_________
આવકાર તરફથી સ્પષ્ટતા: આ નવલકથામાં કોઈ શબ્દોમાં મલિનતા જોવા મળે અને આવા શબ્દોથી નારજગી થાય તો દરગુજર કરશો. કારણ કે ...જે તે સાહિત્યિક કૃતિઓ(વાર્તા/નવલકથા) ના શબ્દો, વિચારો વગેરે લેખકના હોય છે, "આવકાર" જે તે લેખકની સંમતિ સિવાય કોઈપણ જાતના ફેરફારો કરી શકે નહીં. આ ધ્યાને લેશો.!!--------------
રાજકારણના કાવાદાવાઓને એકલે હાથે હેન્ડલ કરતી એક સ્ત્રીની આ કથની આપને એક પછી એક પ્રકરણ વાંચવા માટે મજબૂર કરશે, દરેક પ્રકરણ આપને છેલ્લે સુધી જકડી રાખશે. શું છે આ સ્ત્રીનું સત્ય! જાણવા માટે નીચે આપેલા પ્રકરણો પર ક્લિક કરી એક પછી એક વાંચવાનું શરૂ કરો.
નીચે આપેલા શેર બટનથી આ નવલકથા કોઈપણને વાંચવા માટે શેર કરી શકો છો.!!
